જય અંબે સાથ જણાવવાનું કે આપણાં ઠાકર પરિવારના સરનામા અપડેટ મુકેલ છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આપના સરનામા જે અમારી પાસે છે તેમાં જ પત્ર વ્યવહાર થાય છે. જેમકે નિમંત્રણ પત્રિકાઓ મોકલવી કે અન્ય કોઈ વિગત મોકલવાની થતી હોય તો અમો આજ સરનામે મોકલીએ છી એ.
તો આપને નમ્ર વિનંતી કે આપ આપનું સરનામું ચેક કરીલો અને તેમાં હજુ પણ કઈ ફેરફાર હોય તો મનીષભાઈ ઠાકર - મોરબી ને તેમનો વોટ્સઅપ નંબર 98259 00020 પર નવું સરનામું મોકલી આપશો જેથી આપને અમારા તરફથી થતો પત્ર વ્યવહાર સમયસર મળી જાય.
નોંધ : - સરનામા માં ફેરફાર હોય તો જ નવું કે સાચું સરનામું 98259 00020 પર મનીષભાઈ ને વોટ્સઅપ દ્વારા મોકલી આપશો જેથી કરેક્શન થઈ જાય.
No comments:
Post a Comment