હાર્દિક નિમંત્રણ
આગામી
તારીખ 24/01/2015 શનિવાર ને સવંત્સરી ના રોજ હડિયાણા
મુકામે માં અંબાના સાનિધ્યમાં પાઠાત્મક નવચંડી આયોજન,અન્નકુટ દર્શન તેમજ
સુરુચિ ભોજન રાખેલ છે. તો આપના પરિવારને માં અંબાના જન્મ દિવસ નિમિતે આવીને આ
અમૂલ્ય લ્હાવો લેવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ- હડિયાણા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
ઉપરોક્ત
આયોજનમાં આપના પરિવારમાં થી કેટલા સભ્યો ઉપસ્થિત રહી શકશે તેની સંખ્યાની વિગત મનીષભાઈ ઠાકર-મોરબી ને તેમના મોબાઈલ નંબર 98259 00020 પર
તારીખ:- 19/01/2015 સુધીમાં નોંધાવી દેવા વિનંતી.જેથી કરીને સફળ આયોજન થઈ શકે.
નોંધ:-
અન્નકૂટ માટે આપ આપની ઇચ્છામુજબનો પ્રસાદ(મીઠાઇ) સાથે લાવી શકો
છો.
No comments:
Post a Comment