જય અંબે
સાથ જણાવવાનું કે આગામી 25/10/2015 ના રોજ હડિયાણા મુકામે હોમાત્મક નવચંડીયજ્ઞ નું આયોજન કરેલ હોય તમામ કાંજીયા ઠાકર પરિવાર ને અંબાજી મંદિર ટ્રસ્ટ હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આમંત્રણ પત્રિકા સમયસર આપને મળી જશે જો આપને આમંત્રણ પત્રિકા નો મળે તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી. અન્ય કઈ પણ માહિતી જોતી હોય તો પણ સંપર્ક કરવા વિનંતી.
મનીષભાઈ ઠાકર - 98259 00020 તથા 97376 42000

No comments:
Post a Comment