*વસંત પંચમી*
આપના પરિવાર ની વર્ષો જૂની પરંપરા મુજબ આગામી તારીખ 30/01/2020 ને ગુરુવાર ના રોજ હડિયાણા મુકામે કુળદેવી શ્રી અંબાજી માતા ની પાઠત્મક નવચંડી તથા અન્નકોટ ના દર્શન નું આયોજન કરેલ છે તો આ બાબતે અંબાજી મંદિર ટ્રસ્ટ સર્વે પરિવાર જનો ને હૃદય પૂર્વક નિમંત્રણ પાઠવે છે. કાર્યક્રમ ની વિગત નીચે મુજબ છે
પાઠત્મક નવચંડી સવારે 7.30 વાગ્યા થી
અન્નકોટ દર્શન સવારે 10.30 વાગ્યા થી
યજમાન:- શ્રી જીતેન્દ્રભાઈ હરગોવિંદભાઈ ઠાકર -રાજકોટ
યજ્ઞ આચાર્ય - શ્રી અશુતોષભાઈ ઠાકર - ધ્રોલ
નોંધ - આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ નું આયોજન હોઈ આપ આપના પરિવાર માંથી કેટલા વ્યક્તિ ઉપસ્થિત રહેશો તેની નોંધ અચૂક મનીષભાઈ ઠાકર ને તારીખ 28 સુધી માં જાણ કરશો જેથી વ્યવસ્થા માં સુગમતા રહે