Tuesday, 18 September 2018

નવચંડી યજ્ઞ બાબત

જય અંબે તમામ પરિવાર જનો
જણાવતા આનંદ થાય છે કે હડિયાણા મુકામે નવચંડી યજ્ઞ  28/10/2018 ને રવિવારના રોજ યોજાવાનો છે જેની સર્વે નોંધ લેશો આ નવચંડી યજ્ઞ ને અનુસંધાને થોડા મુદ્દા છે જે આપની સમક્ષ રજુ કરું છું.
1.આપના સરનામાં માં જો કોઈ ફેરફાર હોઈ તો તાત્કાલિક ના ધોરણે જણાવવા વિનંતી જેથી કરી ને નિમંત્રણ પત્રિકા યોગ્ય સમયે મળી શકે અને કોઈ ફરિયાદ ના રહે કે સમયસર પત્રિકા મળી નથી.મોબાઇલ નંબર ખાસ જણાવશો એડ્રેસ સાથે
2.આપણી નિમંત્રણ પત્રિકા તેમજ વાર્ષિક અહેવાલ માં આપ આપના બિઝનેશ ની કે આપના સ્વજનો ની શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છતા હો તો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી જેના ચાર્જ નીચે મુજબ છે
શ્રદ્ધાંજલિ-2500/- કલર પેજ
જાહેરાત ફૂલ પેજ કલર 4000/-
જાહેરાત ફૂલ પેજ સિંગલ કલર 1000/-
જાહેરાત હાફ પેજ સિંગલ કલર 500/-
જાહેરાત 1/4 પેજ સિંગલ કલર 250/-
આ બાબતે તુરંત સંપર્ક કરવા વિનંતી.
3.આ વર્ષ ના યજમાન મોરબી નિવાસી રાજેન્દ્રભાઇ.ટી.ઠાકર તથા તેમનો પરિવાર બિરાજશે

તમામ પરિવાર જનો ને મારી નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત બાબતે ધ્યાન આપશો જે પરિવાર જનો ને ગયા વર્ષે નિમંત્રણ પત્રિકા મળવામાં તકલીફ પડી હોય તો આપનું સરનામું ફરીથી આપનું સરનામું વોટ્સએપ કરવા વિનંતી છે. જેથી સમયસર આપ સુધી પત્રિકા મળી શકે સાથે આપનો મોબાઈલ નંબર અચૂક જણાવશો

ઉપરોક્ત બાબતે કાઈ પણ કામ કાજ હોઈ તો મારો સંપર્ક કરશો એવી મારી નમ્ર વિનંતી છે

મનીષભાઈ ઠાકર - મોરબી
મંત્રીશ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ હડિયાણા
મોબાઈલ 9825900020 તથા 9723547777 બંને નંબરમાં વોટ્સએપ પણ ચાલુ છે

આભાર 🙏

જય અંબે 🙏🙏🙏